Website Design and Website Development Services
કેમ છો મિત્રો? હું નયન કુમાર છું, એક કાબીલ વેબસાઈટ મેકર અને ઓનલાઈન ટ્રેનર. આજે તમને આપણી ગુજરાતી ભાષા માં વેબસાઈટ વિશે જણાવીશ. સવથી પહેલા તમારો અભાર માનું છું અમારી વેબસાઈટ માં આવ્યા તે બદલ. આજે મિત્રો તમને હું વેબસાઈટ વિશે થોડું જણાવીશ અને તે આજના મોડર્ન યુગ માટે કેમ જરૂરી છે તે પણ જણાવીશ।.
વેબસાઈટ તમારે તમારા Business (ધંધા) માટે બનાવી હોય, તમારા પોતાના વિચાર દુનિયા સુધી પોચાડવા માટે પોતાની વેબસાઈટ કે બ્લોગ બનાવો હોય તે બધું હું આજે જણાવીશ.
વેબસાઈટ બીઝનેસ માટે જરૂરી કેમ છે? તેના કારણો હું તમને આપું છુ.
(1) વેબસાઈટ થી જો તમે ધંધો કરશો તો પૈસા ની બચત થશે.
* નાના ધંધા વાળા કદાચ ન્યૂસ પપેર માં કે બીજે જાહેરાત કરે છે. કોઈક વાર તેમાં ગ્રાહક ઓછા પણ મળે તેવું પણ બને, જાહેરાતો માટે મોગુ પણ પડે, પરંતુ નાના business માટે ઓછા પૈસે વેબસાઈટ બનાવી પૈસાની ઘણી બચત કરી શકે છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
(2) વેબસાઈટ નામની દુકાન હમેશા ચાલુજ રહે છે. 24/7 કલાક અને 365 દિવસ.
* અર્થાત જો તમે વેબસાઈટ બનાવી હશે તો તમારો ધંધો ક્યારે ક્લોસ ના થાય. તે હમેશા ઓનલાઈન જ રેશે. જો તમારે અમારી સાથે વેબસાઈટ બનવા માંગતા હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવા માટે અહી ક્લીક કરો.
(3) તમારો ધંધો ફક્ત નડિયાદ કે અમુક શહેર પુરતોજ નથી પરનું વિશ્વવ્યાપી બની જશે.
* તમારો ધંધો તમારા શહેર પુરતો ના રહેતા આખી દુનિયા સુધી પોચડી શકશો. હવે તમારે ના કસ્ટમર શોધવા ના પડે કસ્ટમર તમને શોધી ને આવશે.
હવે તમે પણ તમારી ઓળખ દુનિયા સુધી પોહચાડી શકો છો. અમને સંપર્ક કરો અમે તમને બનાવી આપીશું ઓછી કીમતે વધુ સારી વેબસાઈટ.
અમે નીચે પ્રમાણે સર્વિસીસ આપીએ છે.
(1) Web Design
(3) SEO (Search engine optimization)
(4) Graphic design
(5) Android and IOS Applicatio development
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરવા માટે અહી ક્લીક કરો.
Post a Comment